એક બહાનું આપ હવે
ગઝલ
એક બહાનું આપ હવે
સંબંધ કેમ સમાપ્ત હવે ?
ફેરવી માળા પ્રસંગોની
કર રામનામના જાપ હવે
બકરી સાવજ સામ સામે
કોનેકોનો ધાક હવે ?
લય તાલની ખેંચ તાણમાં
સહુનાં મુખે રાપ હવે
સપનો તણી આ દુનિયાનો
તું છે એક મોહતાજ હવે
ફુલ બની કે બની ખુશ્બુ
ઉપવનમાં તું વ્યાપ હવે
-ડાહ્યાભાઈ પ્રજાપતિ ,લેસ્ટરના કવિ
***Rap= Strike with a series of rapid audible blows, in order to attract attantion.
Photo by DGphotography
Ek nahin anek bahana aapun tane
Vaaida tara agatsya jeva
Sheedh shodhe chhe bahana have
What a lovely poem my dear!
Very realistic view of changing relationship.
Ibraim Sau
By: Ibraimo Sau on March 8, 2009
at 8:52 pm
nice i like it
By: Dahyabhai Prajapati on March 12, 2009
at 8:20 pm