Posted by: Dilip Gajjar | June 22, 2009

03 Duniya me joi chhe 1

03 Duniya me joi chhe 1

Clik on link to listen this Audio song,..Duniya me joyee Chhe !!
એક રંગ કકું ને …..એક રંગ લોહી છે
ભૂલ કેમ ખાઉં કહો દુનિયા મેં જોઈ છે..ગીત સાંભળવા ક્લીક કરો લીંક
Swar by Rekha Trivedi


Responses

  1. સુંદર ગીત… અને સુમધુર ગાયિકી…!

    આભાર…

  2. શ્રી દિલીપભાઈ

    ગીતના ભાવને સુંદર અવાજ અને સંગીતથી

    પરમ સીમાએ લઈ જૈ મંત્ર મુગ્ધ કરી દીધા.

    કવિએ સંસારના રંગોને પીંછાણી સરળ શૈલીમાં

    મનભાવન રીતે તરબતર કરતાં ગહન ભાવમાં

    ડૂબાડ્યા.
    મહેલોના ખ્વાબ ઘણાં ભડકે બળે છે જગે
    કુટિયા કો ઘાસતણી હસતી મેં જોઈ છે

    પંક્તિની મજા સાંભળતાં જ ખીલી ઊઠી.

    રમેશ પટેલ(આકાશદીપ)
    Thanks for sharing nice geet and thoughts


Leave a response

Your response:

Categories