Nice message for the entire year via Kavya…Well done, Dilipbhai !
Happy Diwali & Happy New Year to YOU & all your Readers ! >>>>>Chandravadan Mistry http://www.chandrapukar.wordpress.com
સંસ્કૄતિને એના મૂળમાં શબ્દસઃ જાળવી રાખતી ગઝલઃ
“જેમનો તું સાથ ને સહકાર લઈ મોટો બન્યો
રાખજે તેનો કૄતજ્ઞીભાવ જેઠ ભિનાશ છે ”
જેઠ નો પહેલો વરસાદ અને કુટુંબમાં જેઠનો સહકાર બન્નેને
સાંકળતી વાત- એ જ શબ્દ અને સંસકૄતિનું જોડાણ. આ કેવળ
ગઝલ નથી પણ આપણી સમજણના વિસ્તાર માટે ૠચા જેવું
કામ પણ કરે છે.
By: himanshupatel555 on October 18, 2009 at 2:34 pm
Nice message for the entire year via Kavya…Well done, Dilipbhai !
Happy Diwali & Happy New Year to YOU & all your Readers ! >>>>>Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
By: Dr. Chandravadan Mistry on October 18, 2009
at 12:30 pm
સંસ્કૄતિને એના મૂળમાં શબ્દસઃ જાળવી રાખતી ગઝલઃ
“જેમનો તું સાથ ને સહકાર લઈ મોટો બન્યો
રાખજે તેનો કૄતજ્ઞીભાવ જેઠ ભિનાશ છે ”
જેઠ નો પહેલો વરસાદ અને કુટુંબમાં જેઠનો સહકાર બન્નેને
સાંકળતી વાત- એ જ શબ્દ અને સંસકૄતિનું જોડાણ. આ કેવળ
ગઝલ નથી પણ આપણી સમજણના વિસ્તાર માટે ૠચા જેવું
કામ પણ કરે છે.
By: himanshupatel555 on October 18, 2009
at 2:34 pm
Very creative poem-Thanks.
By: Harnish Jani on October 18, 2009
at 6:11 pm
બારે માસ માટે સરસ અનુરુપ..્સરસ વર્ણન…
સપના
By: sapana on October 18, 2009
at 6:42 pm
આપણી વિસરાતી જતી સંસ્કૃતિનો ધબકાર ઝીલતી અને જાળવતી બારમાસી ગઝલ માણવી ગમી.
સાચે જ કાવ્યમય જીવનનો દરેક દિવસ એક ઓચ્છવ હોય છે.
By: Pancham Shukla on October 18, 2009
at 8:52 pm
રોજે રોજ જાણવાની માણવાની અને અપનાવવાની વાત સરસ રીતે રજુ કરી છે. આશા કે તમારી તમન્ના અને અપેક્ષા નવા વર્ષમાં સાકાર થાય.
By: jagadishchristian on October 19, 2009
at 2:18 am
દિલીપભાઈ.
નૂતન વર્ષાભિનંદન. સંદેશો આનંદ આપનારો છે.
By: યશવંત ઠક્કર on October 19, 2009
at 5:35 am
કૃષ્ણ પ્રગટે જે દિલે રચાય શ્રાવણ રાસ છે..
પંક્તિ વધુ ગમી
અભિનંદન..
લતા હિરાણી
By: readsetu on October 19, 2009
at 9:19 pm
સરસ બારમાસી ગઝલ! અભિનંદન!
સૌને સાલ-મુબારક!
સુધીર પટેલ.
Please, delete my earlier comment, as I copied the different one. Thanks.
Sudhir.
By: sudhir patel on October 20, 2009
at 1:38 am
Vaah! Dilipbhai..
You are going deep and deep
to our heritage.
nice in all respect.
Congratulation.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on October 20, 2009
at 7:30 pm
બારે માસ ખરેખર નિસદીન માણવા જેવી, સુદર કૃતિ રજુ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન …
કાંતિભાઈ કરસાળા,
http://gayatrigyanprasad.org/
By: KANTILAL KARSHALA on October 24, 2009
at 3:05 pm