ખુશી આવી ઘરમાં Posted on જાન્યુઆરી 1, 2009 by Dilip Gajjar આ દિલમાં ચમનમાં યુ.કે.માં લેસ્ટરમાં ખુશી વ્યાપી કારણ ખુશી આવી ઘરમાં વસંતોના ફૂલો કહે છે હસીને ખુશીનેા છે અવસર બધા છે અસરમાં છે અંતરમાં ઉત્સવ સહજ અસ્તિત્વનો ભલે ખાલિપો વ્યાપ્યો સૂના શહેરમાં નહિ કંઈ ઉદાસી નથી કોઈ ટેન્શન અજબનું છે વિસ્મય ખુશીની નજરમાં બદલતો ઋતુરાજ મેઘા ય ગરજે છતાં ફૂલ ખિલતાં જીવનની ડગરમાં dilip gajjar Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
It is a good site.
Very nice poem! Nice blog too! Bina http://binatrivedi.wordpress.com/
a beautiful blog of nice poems.
congrats.