આદિલ મન્સૂરીને મુક્તાંજલિ -અહમદ ‘ગુલ’
સતત તો કોણ લખવાનું હવે,આદિલ
વળાંકે કોણ મળવાનું હવે, આદિલ
ગઝલના આયનાઘરની દિવાલો ‘ગુલ’
ફરીથી કોણ ચણવાનું હવે, આદિલ
****
‘સતત’ એક ‘પગરવ’ રણકતો રહેલો
‘વળાંકે’ વળાંકે ગુજરતો રહેલો
ગઝલ આયનાઘરમહીં યાદ છે ‘ગુલ’
સતત એક આદિલ ઉભરતો રહેલો
****
Ahmad Lunat ‘ Gul’, Batley, Yorkshire
Illustration by DG.
an excellent tribute!
it is really very good feeling for native man can never forgot about its root recently i have chance to meet and listen Shri Ramesh Parikh and few others very very good poaters in jetpur town.
convey my regards to Bedar Lajpuri
Hemu Sonigra
આદરણીય શ્રી દિલીપભાઈ,
ગરવા ગુજરાતના અદના ગઝલકાર આદિલ સાહેબને સુંદર મુક્તાંજલિ