મને આનંદ છે-દિલીપ ગજજર,

vic

Muktak

ચૂમી પર્વત શિખર પાંખો પ્રસારી ગગને ઉડવાનો 

મને  ઉમંગ  છે  ઉચે  ઉડી   જગને  નિરખવાનો 

પ્રવાસી  વિશ્વનો  થઈને  ભલે  સર્વત્ર ઘૂમું  પણ 

મને  આનંદ  છે હરદમ દિલે ગુજરાતી હોવાનો

-દિલીપ ગજજર, લેસ્ટર

Heavy snowfall during February 2009 Victoria Park, Leicester

2 thoughts on “મને આનંદ છે-દિલીપ ગજજર,

  1. પ્રવાસી વિશ્વનો થઈને ભલે સર્વત્ર ઘૂમું પણ

    મને આનંદ છે હરદમ દિલે ગુજરાતી હોવાનો

    We all Gujaratis should have the same feelings as Dilip Gajjar-

    Siraj Patel “Paguthanvi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s