પ્રેમ કોઈને કર્યો હો -Velentine Day Special !!

bighug2

Velentine Day Special

પ્રેમ કોઈને કર્યો હો તો જ મળવા આવજે 

શના  મંદિરમાં ના હાથ ખાલી લાવજે

કેમ સમજાવું તને હું પ્યારનું શું કામ છે ?

તું પ્રથમ વિરહ વ્યથાનું દર્દ થોડું લાવજે

બ્દ શાસ્ત્રો ભાર ભાષા ડિગ્રીઓનું કામ ના

ાવગીતે  ભાન ભૂલી મસ્ત થઈ તું નાચજે

ક ‘દી  એકાંતમાં  તું બેસ તેની પાસમાં

ી મજા મિલનહીં છે સ્વાદ થોડો ચાખજે

પ્રેમના પ્રવાહમાં તું એકપલ ભીંજાય જા,

પ્રેમની ભાષા કઈ છે તે પછી સમજાવજે

વેરવૃત્તિ   વિશ્વે વ્યાપી  ને   વિકારો  વિફરે

ોગની એક જ દવા છે પ્યાર સૌને આપજે

ોગ સ્વાર્થે લોભથી તો શૂષ્ક જીવન થઈ ગયું

ાવ  સુક્કા  રણમહીં  તું  વીરડી  મીઠી થજે

ગુણદોષો  નીરખીને  પ્રેમ  આખર  નહી ટકે

કંઈ  મળે કે ના મળે પણ તે છતાં યે  આપજે

ર્મ  જાતિ સંત નેતા  પણ તને ભરમાવે  તો,

વેર  તોડે    પ્રેમ જોડે,  સાર   તું   વિચારજે

તુંય  ‘દિલીપ’ પ્રેમબીજે રોજ વારિ સીંચજે

ખુબ  મીઠા આવશે ફળ વૃક્ષને   વિસ્તારજે


Dilip Gajjar, Leicester

7 thoughts on “પ્રેમ કોઈને કર્યો હો -Velentine Day Special !!

 1. શબ્દ શાસ્ત્રો ભાર ભાષા ડિગ્રીઓનું કામ ના

  ભાવગીતે ભાન ભૂલી મસ્ત થઈ તું નાચજે

  ધર્મ જાતિ સંત નેતા પણ તને ભરમાવે તો,

  વેર તોડે પ્રેમ જોડે, સાર તું વિચારજે

  Each & every couplet has very deep philosophycal meaning-
  Well done Dilip

  Siraj Patel “Paguthanvi”

 2. દીલીપભાઈ,

  પ્રેમ કોઈને કર્યો હો તો જ મળવા આવજે
  ઈશના મંદિરમાં ના હાથ ખાલી લાવજે

  જેણે કોઈ વ્યક્તિને પ્રેમ જ ના કર્યો હોય એ ઈશ્વરને શું પ્રેમ કરી શકવાનો છે .. અને પ્રેમ ભરેલા હૃદય વગર મંદિરમાં જવાનો શું અર્થ ? …સુંદર.

 3. ગુણદોષો નીરખીને પ્રેમ આખર નહી ટકે
  કંઈ મળે કે ના મળે પણ તે છતાં યે આપજે
  કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર સતત આપતા રહેવું એ જ પ્રેમ છે. સરસ રચના. અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s