Three Muktak-Dilip Gajjar Posted on એપ્રિલ 24, 2009 by Dilip Gajjar નાચો ગાઓ કરો આનંદ ઈશાવાસ્યમ ઈદમ સર્વમ જગે વસંતનો વૈભવ ! કાં નૈરાશ્યમ ઈદમ સર્વમ ? રડે જન્મી રડે અંતે જીવન રોના હૈ ક્યા લલ્લુ ? સદા હસતાં રહી ફેલાવી દો હાસ્યમ ઈદમ સર્વમ ! દોસ્ત સાચા ક્યાં મળે પરદેશમાં મતલબી ને સ્વાર્થી પરદેશમાં કોક પોતિકું કદી આવી ચડે સીમાનું અંતર તજી પરદેશમાં -Dilip Gajjar Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
I agree with Daxeshbhai. I liked the first one a lot. દોસ્ત સાચા ક્યાં મળે પરદેશમાં મતલબી ને સ્વાર્થી પરદેશમાં કોક પોતિકું કદી આવી ચડે સીમાનું અંતર તજી પરદેશમાં So true! Reply ↓
Hello aabadhu male apna desma aavoto tamne aapna desno adadar satkar no anubhav thay hoke Gujrati agta wsagta maanvajevito kharike ??? Laxman Reply ↓
જળ જેવા થઈ નિત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ Ram rakhe tema rahia. Right? Ramesh Patel(Aakashdeep) Reply ↓
Dear D.Gajjarbhai Really I like all yr presentation It is really interesting and heart touching will remember for ever Laxman Reply ↓
ચિત્રમાંનું મુક્તક ખુબ ગમ્યું.
I agree with Daxeshbhai. I liked the first one a lot.
દોસ્ત સાચા ક્યાં મળે પરદેશમાં
મતલબી ને સ્વાર્થી પરદેશમાં
કોક પોતિકું કદી આવી ચડે
સીમાનું અંતર તજી પરદેશમાં
So true!
Hello
aabadhu male apna desma
aavoto tamne aapna desno adadar satkar no anubhav thay hoke
Gujrati agta wsagta maanvajevito kharike ???
Laxman
જળ જેવા થઈ નિત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ
મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ
Ram rakhe tema rahia.
Right?
Ramesh Patel(Aakashdeep)
All three are wonderful-
“Bahu Saras Abhivyakti.”
All three muktaks are fine. The second touched me most.
Dear D.Gajjarbhai
Really I like all yr presentation
It is really interesting and heart touching
will remember for ever
Laxman