15 thoughts on “ગાંધીના ગુજરાતમાં શું શું નહિ વેચાય છે”
વાહ દિલીપભાઈ વાહ!
વાઈબ્રન્ટ ગુજરાતની ધ્રુજારીભરી પરિસ્થિતી પર સરસ લખ્યું.
હું જ્યારે દેશ ગયો ત્યારે મારા પ્રદેશના એક ભાજપી કાર્યકારને પાર્ટી આપેલ. કહો ને કે આપવી પડેલ. મારી પાસે લિકર પરમિટ અને સ્કોચ હતી. ત્યારે એ કાર્યકરે કહેલ કે હું તો મારી પાર્ટી(ભાજપ) કહે તે જ કરૂં. મારી પાર્ટીનું નામ બી જે પી. એટલે હું તો બીજાને ત્યાં જ પીઉં. અને ‘मै नही खाता हुं और खाने भी ना दुंगा तुझे’એ તો ભાઈ બોલવા માટે જ! બોલવામાં ક્યાં ટેક્ષ પડે.
હા, આપની કવિતામાં ક્લિપિંગ્સની અને બળાત્કારીઓની વાત નથી.
મેરા ગુજરાત મહાન… અને ભાજપ તો ગુજરાત કરતા મહાન અને મોદીસાહેબ ભાજપ કરતાં ય મહાન.
દિલીપભાઈ, વાહ…લેટેસ્ટ વ્યંગ !!
આ દૂષણ ને જડમૂળ માંથી કાઢી શકાય તેમ નથી, અને ગમે તેવો મજબુત કાયદો હોય છતાં તેનું પાલન કરાવનારા, કાયદા નાં રક્ષક હપ્તાં લઈને કાયદાને વામણો કરી દેવાના! પરંતુ એક જાગૃત નાગરિક તરીકે એટલું જરૂર દયાન રાખવું પડે કે આ દૂષણ ને આપણાં ઘરમાંથી, સગાં-સંબંધી માં કોઈ ને લત લાગી હોય તો તેને બરબાદ થતાં અટકાવીએ કે આગળ વધતાં અટકાવી તિલાંજલી આપીએ. શરૂઆત આપણાંથી થવી જોઈએ!! મેં પણ આ વિશે લેખ લખી નાંખ્યો છે જેની લીંક આ રહીઃ
…અને તત્ર પણ મારે શુ અને ખિસ્સા ભરવાની નિતિ અખત્યાર કરી જે થતુ હોય તે થવા દે છે કાલે મે એન.ડી.ટી.વી ઈન્ડીયા ઉપર ન્યુઝ જોયા તેમા રિપોર્ટ હતો કે,મોદીના એક ધારા સભ્ય (કદાચ -સસદ સભ્ય પણ હોય બરાબર યાદ નથી)નો છોકરો મોટો બુટલેગર છે.
એન.ડી.ટી.વી ઈન્ડીયા પર બતાવ્યુ હતુ કે,આ બુટલેગર લઠાકાડ નો મુખ્ય જવાબદાર વ્યક્તિ છે..પણ મોદી તેના પર શુ કાર્યવાહી કરવાનો…?
ખૂબ જ સુંદર રજૂઆત કરી છે ! દિલીપ ભાઈ કાવ્ય દ્વારા દિલ સોંસરવો ઉતરે તેવો ચોટદાર વ્યંગ કરેલો છે ! અભિનંદન્ ગુજરાતના લઠ્ઠા કાંડ વિષે મેં પણ મારા બ્લોગ ઉપર 2-3 લેખો મુકી સામાન્ય નાગરિકોની લાગણી વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે આપે આપના પ્રતિભાવ પણ મોકલ્યા છે. હું દારૂ નહિ પીઉ એટલું જ આપણે નક્કી કરી શકીએ તેમ છીએ. બાકી તો ચોતરફ હપ્તા અને લાંચ્-રુશ્વતની બદી એટલી વ્યાપક્ રીતે ફેલાયેલી છે કે જાણે હવે તે શિષ્ટાચાર બની ચુકી છે. મને દ્વવીભાષી મુંબઈ હતું ત્યારે રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશ હતા તેમના શબ્દો યાદ આવે છે તેઓએ એક સમારંભમાં કહેલું કે સમય એવો આવ્યો છે કે હું માત્ર એટલું નક્કી કરી શકું કે હું લાંચ નહિ લઉં પણ આપીશ નહિ તેમ હું નહિ કહી શકું ! આ શબ્દો લગભગ 1957 આસપાસ તેઓ શ્રી બોલેલા. ત્યાર પછી તો 52 વર્ષ વીતી ગયા અને આવી તમામ બદીઓ ચોતરફ વિસ્તરી ચૂકી ! મેરા ભારત મહાન !
મારું અંગત મંતવ્ય છે કે ગાંધીજી ગુજરાતમાં જનમ્યા અને એ દારૂના વિરોધી હતા એટલે આખા ગુજરાતને દારૂથી દૂર રખાય એ અયોગ્ય છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ના જોઇએ ના ડાકલા વગાડનારાઓ સામે સ્કોચની બાટલી મૂકી જુઓ અને પછી ખબર પડે ગાંધીજીની કેવી ઐસી તૈસી થાય છે.
GANDHI NA GUJARAT MAA IS A WONDERFUL POEM IT COVERS THE MALE PRACTICE OF INDIAN RELIGION AND POLITICS. TO WIPE OUT THIS STIGMA OF MAA BHARATI (INDIA) PEOPLE THOSE WHO LIVES OUT SIDE INDIA SHOULD DO SOMETHING RATHER THAN RELY ON INDIANS. IT IS TO SAY IN GUJARATI (PARKI MAA KAN VINDHE). I AM NOT JUST WRITING TO FLATTER YOU BUT THIS IS REALLY VERY NICE POEM. I WILL DO MY BEST TO POINT OUT AND SEND THIS WEB SITE TO MY FRIENDS IN INDIA AS WELL AS ABROAD. DILIPBHAI WELL DONE KEEP IT UP. ALL THE BEST.
DHARMESH
વાહ..!!! તમે ખુબ જ સારો વ્યંગ વાપરીને એક સાચી વાત કહી છે. બધા ની ટીપ્પણી વાંચવાની પણ ગમી.
આજે પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી. વાંચીને ખુબ આનંદ થયો. તમારી દરેક રચનાઓ હૃદય ને સપર્શી જાય છે. હું તો હજુ શરૂઆત જ કરી રહ્યો છુ, છતા પણ મારા બ્લોગ ની મુલાકાત લેવા વીનંતી.મારા બ્લોગ ની િલંક: http://mrugeshmodi.wordpress.com/
તમારા બ્લોગમાં જઇને કવીતા વાંચી. તમારી વ્યથા સાચી પણ તમને ભભકા સીવાય કશામા રસ નથી. ગરીબો ના પરસેવાના ટીપે ટીપા ના રૂપીયા વ્યવસ્થાના જોરે તેમની પાસે જાય છે. કરોડો રૂપીયા વાપરવા તેમને ચપટિ વગાવાનો ખેલ છે.

saaro ane saacho vyang karyo chhe.
સૌના દિલમાં જે રમી રહ્યું છે એ શબ્દ થઈ વરસી રહ્યું.,દિલીપભાઈની કલમે
આગ્રહના વ્યાધીમાં ,સંપ્રદાયના ચોકઠામાં મતિ મૂરઝાઈ ગઈ.
ભાજપ કે મોદીતો ઠીક,ગુજરાતી પ્રજા ખુદ અસંસ્કારમાં ડૂબી ગઈ છે.
સાચો રાહબર શીશુવયે મનને વાળનાર ભારતમાતાના સંત
સપૂતોને શોધી રહી છે,જે ભવ્ય દેવાલયોમાં નહીં,છેવાડાના માનવીને ઉગારે તેવા
ધ્યેયી વિરલા ને સાદ દઈ રહી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
વિશ્વશાંતિના બહાને ધન લૂંટી લેવાય છે
કામ-ક્રોધ-લોભ દ્વારો નર્કના ગીતા કહે
પ્રમદા મદિરા ને ધનથી કોણ ના લલચાય છે
dilipbhai bahu sunder vyag kariyo che maza avi
દિલીપભાઈ, વાહ…લેટેસ્ટ વ્યંગ !!
આ દૂષણ ને જડમૂળ માંથી કાઢી શકાય તેમ નથી, અને ગમે તેવો મજબુત કાયદો હોય છતાં તેનું પાલન કરાવનારા, કાયદા નાં રક્ષક હપ્તાં લઈને કાયદાને વામણો કરી દેવાના! પરંતુ એક જાગૃત નાગરિક તરીકે એટલું જરૂર દયાન રાખવું પડે કે આ દૂષણ ને આપણાં ઘરમાંથી, સગાં-સંબંધી માં કોઈ ને લત લાગી હોય તો તેને બરબાદ થતાં અટકાવીએ કે આગળ વધતાં અટકાવી તિલાંજલી આપીએ. શરૂઆત આપણાંથી થવી જોઈએ!! મેં પણ આ વિશે લેખ લખી નાંખ્યો છે જેની લીંક આ રહીઃ
http://pravinshrimali.wordpress.com/લટ્ઠાકાંડ પછી, જાગ ઊઠા હૈ ગુજરાત !! પરંતુ આ જુવાળ કાયમ રહેશે ?!
જો રહે તો ?! તો ગુજરાતની કાયાપલટ થઈ જાય…
ખરેખર સુદર રચના….
દોષ કોને આપવો…?
આપણે જાણીયે છે દારુ ખરાબ છે , છતા લોકો પીવે છે .
…અને તત્ર પણ મારે શુ અને ખિસ્સા ભરવાની નિતિ અખત્યાર કરી જે થતુ હોય તે થવા દે છે કાલે મે એન.ડી.ટી.વી ઈન્ડીયા ઉપર ન્યુઝ જોયા તેમા રિપોર્ટ હતો કે,મોદીના એક ધારા સભ્ય (કદાચ -સસદ સભ્ય પણ હોય બરાબર યાદ નથી)નો છોકરો મોટો બુટલેગર છે.
એન.ડી.ટી.વી ઈન્ડીયા પર બતાવ્યુ હતુ કે,આ બુટલેગર લઠાકાડ નો મુખ્ય જવાબદાર વ્યક્તિ છે..પણ મોદી તેના પર શુ કાર્યવાહી કરવાનો…?
બસ ઝેર તો પિધા જાણી..જણી….
ખૂબ જ સુંદર રજૂઆત કરી છે ! દિલીપ ભાઈ કાવ્ય દ્વારા દિલ સોંસરવો ઉતરે તેવો ચોટદાર વ્યંગ કરેલો છે ! અભિનંદન્ ગુજરાતના લઠ્ઠા કાંડ વિષે મેં પણ મારા બ્લોગ ઉપર 2-3 લેખો મુકી સામાન્ય નાગરિકોની લાગણી વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે આપે આપના પ્રતિભાવ પણ મોકલ્યા છે. હું દારૂ નહિ પીઉ એટલું જ આપણે નક્કી કરી શકીએ તેમ છીએ. બાકી તો ચોતરફ હપ્તા અને લાંચ્-રુશ્વતની બદી એટલી વ્યાપક્ રીતે ફેલાયેલી છે કે જાણે હવે તે શિષ્ટાચાર બની ચુકી છે. મને દ્વવીભાષી મુંબઈ હતું ત્યારે રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશ હતા તેમના શબ્દો યાદ આવે છે તેઓએ એક સમારંભમાં કહેલું કે સમય એવો આવ્યો છે કે હું માત્ર એટલું નક્કી કરી શકું કે હું લાંચ નહિ લઉં પણ આપીશ નહિ તેમ હું નહિ કહી શકું ! આ શબ્દો લગભગ 1957 આસપાસ તેઓ શ્રી બોલેલા. ત્યાર પછી તો 52 વર્ષ વીતી ગયા અને આવી તમામ બદીઓ ચોતરફ વિસ્તરી ચૂકી ! મેરા ભારત મહાન !
સ-સ્નેહ
અરવિંદ્
Shri Dilipbhai,
Khare khar khubaj majani vat tamari chhe
Temaj badhana mantvyo ane comment pan etlij
umda ane raspade tevi chhe
Tamara aakavitama khubaj juna ane current badhaj elements cover karel te khubaj suchak chhe
Laxman your friend
મારું અંગત મંતવ્ય છે કે ગાંધીજી ગુજરાતમાં જનમ્યા અને એ દારૂના વિરોધી હતા એટલે આખા ગુજરાતને દારૂથી દૂર રખાય એ અયોગ્ય છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ના જોઇએ ના ડાકલા વગાડનારાઓ સામે સ્કોચની બાટલી મૂકી જુઓ અને પછી ખબર પડે ગાંધીજીની કેવી ઐસી તૈસી થાય છે.
બાકી વ્યંગ સારો છે આપની રચનામાં.
GANDHI NA GUJARAT MAA IS A WONDERFUL POEM IT COVERS THE MALE PRACTICE OF INDIAN RELIGION AND POLITICS. TO WIPE OUT THIS STIGMA OF MAA BHARATI (INDIA) PEOPLE THOSE WHO LIVES OUT SIDE INDIA SHOULD DO SOMETHING RATHER THAN RELY ON INDIANS. IT IS TO SAY IN GUJARATI (PARKI MAA KAN VINDHE). I AM NOT JUST WRITING TO FLATTER YOU BUT THIS IS REALLY VERY NICE POEM. I WILL DO MY BEST TO POINT OUT AND SEND THIS WEB SITE TO MY FRIENDS IN INDIA AS WELL AS ABROAD. DILIPBHAI WELL DONE KEEP IT UP. ALL THE BEST.
DHARMESH
સૌના આક્રોશને સુંદર વાચા આપી છે … દશા તો સૌની આંઘળા ધૃતરાષ્ટ્ર અને દેખતા ભીષ્મથી પણ બૂરી છે.
વાહ..!!! તમે ખુબ જ સારો વ્યંગ વાપરીને એક સાચી વાત કહી છે. બધા ની ટીપ્પણી વાંચવાની પણ ગમી.
આજે પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી. વાંચીને ખુબ આનંદ થયો. તમારી દરેક રચનાઓ હૃદય ને સપર્શી જાય છે. હું તો હજુ શરૂઆત જ કરી રહ્યો છુ, છતા પણ મારા બ્લોગ ની મુલાકાત લેવા વીનંતી.મારા બ્લોગ ની િલંક: http://mrugeshmodi.wordpress.com/
Kavita bahuj saras chhe. Tema je word no upyog karyo chhe te hraday(hart) ne sparsi jay chhe. Ane ana vise na mantvyo pan saras chhe.
Anish Padhariya
વાઈબ્રન્ટ ગુજરાતે લઠઠાકાંડ જ્યાં ભરખી રહ્યો
એક પછી એક લઠઠો પીને મોત મુખમાં જાય છે
દોષ કોને આપવો પોલિસ નેતા કે પ્રજા
પૈસા ખવડાવીને સઘળા કામ સંકેલાય છે
bahu j saras Dilipbhai
tamara vyang no jawab nahi….vah
Nishit Joshi