માનવ તારા ભાગ્યનો કેવળ તું જ વિધાતા છે -દિલીપ ગજજર

ભાદ્રપદ માસના પ્રારંભે મિત્રો આજે એક ગીત રજુ કરું છું..અંતર ભાગ્ય વિધાતા !

ટાઈપ સેટીંગ કરવાને બદલે મૂળ હસ્તાક્ષરી પ્રિન્ટ જ રજુ કરું છું જે બ્લેક પેનથી લખેલ છે.

આપના મૂલ્યવાન પ્રતિભાવની પ્રતિક્ષા કરવી ગમશે.

મને વહેંચવાનો સંતોષ થશે આપને કશુંક માણવાનો

અને જે કંઈ પામવાનું છે તે તો કાવ્યમાં જ સંદેશરુપે કહેવાયું છે

-દિલીપ ગજજર.Bhagya-Vidhata copy

5 thoughts on “માનવ તારા ભાગ્યનો કેવળ તું જ વિધાતા છે -દિલીપ ગજજર

 1. શ્રી દિલીપભાઈ

  સહજ રીતે જીવન દર્શનની વાત આપે ગીતમાં ગૂંથી લીધી.

  જાણે ગીતાનો મર્મ પ્રસાદી રુપે ધર્યો.માણ્યો ને ગમ્યો.

  ગીતાજી ને મે આ રીતે ગાયા.

  શ્રી કૃષ્ણ વદે,સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય
  સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ

  આત્માને અમર જાણ, દેહની નશ્વરતાને પહેચાન
  થા તું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

  સુણ પાર્થ ,જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
  થા માત્ર નિમિત્ત,કરવા સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ

  અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
  ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુજ હાથ

  તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
  હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  • I will be greatful if you share my song on your site..I am totaaly amazed by ite beauty and lay out and quality of poems..I am not composer so often I sing Manav tara bhaagyano keval tu ja vidhaata chhe…in tune of, Jivan kya hai chalta firta ek khilona hai…Do aankho me ek se hasna ek se rona hai… also Thanks to visit my blog….. Seasons Greeting Dilip

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s