આદિલ સાહેબ્ને આન્થી મોટી અંજલી કૈ હોય?
વતનધૂળ શેરી રેતી નદિ રેત ગમતી ..આ ભાવનાત્મક હર્દય જ લખીશકે
તમારો આદિલ સાહેબ્નો પ્રેમ ઊભરાયને દેખાય છે ..હુ આદિલસાહેબ્ને પણ નસીબદાર માનુ છુ કે તામારઇ જેવા ચાહક તેમને મળ્યા.કોઈ પ્રેમ એવા હોય ચે જેને મ્રુત્યુ પણ મારી નાશકે એતો ફક્ત ઓઝલ કરિશકે આંખ સામેથી..પણ હ્રદય્નો પ્રેમ ઓછો ના કરી શકે
સપના
આપનો આભાર સપના, પરસ્પર ભાવ જે આદિલ્ને મારા માટે હતો તેનુ જ આ પ્રતિફલન છે..સર્જક તેના સર્જનમાં ચિરકાલ જીવે છે અને વસે છે..આપને માનીએ કે શરીરમા રહેવુ તે જ જીવવું તો કોઇ મનમા રહે યાદમા રહે તે જિવંત જ કહેવાય…પ્રભુ કહે કે મારા ભાવમાંથિ આ જગત ઉભુ થયું અને ભાવમા જ દેવ વસે છે..ઓછો થાય તે ભોગ સતત ક્ષિણ થાય અને સતત રહે તે પ્રેમ છે કદી ક્ષીણ ના થાય તે જ પ્રેમ.અન્યને તો પ્રેમ કેમ ગણાય…
તમારો ખુબ ખુબ આભાર.
પ્રભુ કહે કે મારા ભાવમાંથિ આ જગત ઉભુ થયું અને ભાવમા જ દેવ વસે છે..ઓછો થાય તે ભોગ સતત ક્ષિણ થાય અને સતત રહે તે પ્રેમ છે કદી ક્ષીણ ના થાય તે જ પ્રેમ.અન્યને તો પ્રેમ કેમ ગણાય…
very pleasent and a great heart gazal
for respected Adilsab.

Ramesh Patel(Aakashdeep)