શહીદ !!/આટલા કેમ ડરો છો ?/શં થયું મુંબઈ !!!-કૃષ્ણ દવે Posted on નવેમ્બર 26, 2009 by Dilip Gajjar Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
સાવ સાચી વાત બધુ શમી ગયુ ચાલ સુઈ જા શંતિથિ જ્યા સુધી બીજી ઘટના ના બને…આવી કેટલી ઘટનાની રાહ જોવી પડશે..શાંતિ લાવવા માટે કે ધર્મના નામે થતા ધતિંગોને વારવા માટે? સપના Reply ↓
એક વર્ષ થઇ ગયુ. બંદૂકના નાળચામાંથી નફરતની ગોળીઓ ઓકનાર ઓકે નર્યુ જૂઠ હજુ, એક વરસ તો જતુ રહ્યું એમ ને એમ. કોરટ, વકીલ, ને રાષ્ટ્રો કોની રાહ જોતાં બેઠા છે આજ ? શું સાબિત કરવાના છે, આ તો ગઇ કાલની નક્કર વાત ? દહેશત, શંકા, કુશંકા, ધમકી ને ચેતવણી પણ, હજુ ય આવે છે આજ, ગઇકાલની જેમ પરાયા ને પારકો તો ઠીક, ચેતવણી ધમકી આપનારા છે પોતાના જ, જાગતા રહેજો, વાવડ છે, એંધાણ છે અગમના કંઇક એવા આવતીકાલ છે જેવી હતી ગઇકાલ શું બેઠા છે જોડી હાથ આજે શા માટે ? એક વરસ તો જતુ રહ્યુ એમ ને એમ હાહાકાર અને ચીચીયારીઓ શમી ગઇ, શું સંવેદના મરી ગઇ ? એક વરસ તો જતુ રહ્યુ. શું યથાર્થતા છે આ જ શબદમાં ? ચાલ હવે ઉંઘી જા શાંતિથી બીજી ઘટના ના બને ને ત્યાં સુધી. Reply ↓
Chal Have Shanti Thi Sui Ja Biji ghatna na bane tya sudhi…
khub saras vat kari…..
સાવ સાચી વાત બધુ શમી ગયુ ચાલ સુઈ જા શંતિથિ જ્યા સુધી બીજી ઘટના ના બને…આવી કેટલી ઘટનાની રાહ જોવી પડશે..શાંતિ લાવવા માટે કે ધર્મના નામે થતા ધતિંગોને વારવા માટે?
સપના
એક વર્ષ થઇ ગયુ.
બંદૂકના નાળચામાંથી નફરતની ગોળીઓ ઓકનાર
ઓકે નર્યુ જૂઠ હજુ, એક વરસ તો જતુ રહ્યું
એમ ને એમ.
કોરટ, વકીલ, ને રાષ્ટ્રો કોની રાહ જોતાં બેઠા છે આજ
?
શું સાબિત કરવાના છે, આ તો ગઇ કાલની નક્કર વાત ?
દહેશત, શંકા, કુશંકા, ધમકી ને ચેતવણી પણ,
હજુ ય આવે છે આજ, ગઇકાલની જેમ
પરાયા ને પારકો તો ઠીક,
ચેતવણી ધમકી આપનારા છે પોતાના જ,
જાગતા રહેજો, વાવડ છે, એંધાણ છે અગમના
કંઇક એવા આવતીકાલ છે જેવી હતી ગઇકાલ
શું બેઠા છે જોડી હાથ આજે શા માટે ?
એક વરસ તો જતુ રહ્યુ એમ ને એમ
હાહાકાર અને ચીચીયારીઓ શમી ગઇ,
શું સંવેદના મરી ગઇ ?
એક વરસ તો જતુ રહ્યુ.
શું યથાર્થતા છે આ જ શબદમાં ?
ચાલ હવે ઉંઘી જા શાંતિથી
બીજી ઘટના ના બને ને ત્યાં સુધી.