મને એ નામની પરવા

Knighton Park, Leicester.  Photo taken by D.Gajjar

ગજ્જરી અભિયાન લેસ્ટરગુર્જરી

કર્મ   આલિશાન  લેસ્ટરગુર્જરી

નિત્ય લાવે થાળ ભાષાનો ભરી

શબ્દ શબ્દે  જ્ઞાન  લેસ્ટરગુર્જરી

ગઝલ

મને  એ  નામની   પરવા

ને  અસલી ધામની પરવા

કથાનો ‘ગુલ’ થયો આરંભ

અને   અંજામની   પરવા


કવિમિત્ર, દિલીપ ગજ્જર ને તેમની લેસ્ટર ગુર્જરી ને એક વરસ પુરુ થયે અભિનંદન

અને શુભેચ્છા રુપે એક મુક્તક અર્પણ કરૂ છું.

અહમદ ‘ગુલ’ ગુજરાતી રાઈટર ફોરમ બેટલી, યોર્કશાયર યુકે. ના અધ્યક્ષ

Date 18th Dec.2009

********************


13 thoughts on “મને એ નામની પરવા

 1. કવિશ્રિની સરસ ગઝલ મને તો રદિફ ગમ્યો!!દિલીપભાઇ તમારી ફોટોગ્રાફી ખૂબ સરસ છે બરફમાં દૂરથી સૂર્યના કિરણો ચમકી રહ્યા છે

  ઈશ્ક્નો આગાઝ છે ને અંજામની પરવા?
  ગઝલની શરુઆત છે અને મત્લાનિ પરવા?

  ખૂબ સરસ મજા આવી આ ગઝલમાં
  સપના

 2. હજી તો સુબ્હ થઈ સાકી
  અને છે શામની પરવા

  આ શેર બહુ ગમ્યો. અને મક્તા તો લાજવાબ છે

  કથાનો ‘ગુલ’ થયો આરંભ
  અને અંજામની પરવા

  ગુલસાહબ મઝા આ ગયા. Dilipbhai thank you for sharing.

 3. dilipbhai gajal vanchi kyarek ahi bhudhsabhama avo .gazal ni charcha ame kai rite karie chhia teno khyal tamne aavshe.

  krushna dave

  કૃષ્ણ્ભાઇ, આપનો પ્રેમ છે અને આકર્ષણ છે સાહિત્યમાં રસ છે
  તો અવશ્ય મળતા રહીશું
  આપના નિમંત્રણ બદલ આભાર.

 4. “લેસ્ટર ગુર્જરી “ને નઈ સાલગિરહ મુબારક.અને અભિલાષા છે કે એ વિશ્વ ગુરજરી બનીને રહેશે.

  મને છે કામની પરવા
  નકે અંજામની પરવા

  ‘વફા’એ ‘ગુલ’ મહેકવાનું
  ન કોઈ થામ ની પરવા

  મુહમ્મ્અદઅલી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s