બે હજારને નવ સરક્યું…..

પ્રિય મિત્રો, આપ સહુને નવા વરસના અભિનન્દન..આપણે મળતા રહીશું અને માણતા રહીશું ગુર્જરી મહેફિલો ની રંગત ગયા વરસની જેમ જ સફરમા સાથે રહીશું આજે જ શીઘ્ર રચના હસ્તાક્ષરમાં જ રજુ કરુ છું આશા છે ગમશે, આપના પ્રતિભાવની અપેક્ષાસહ…દિલીપ ગજજર

 

16 thoughts on “બે હજારને નવ સરક્યું…..

 1. વાહ દિલીપભાઈ.

  કઈ દિશાને માર્ગ પર ચરણો ગતિ કરતાં રહ્યાં
  ક્યાં જીવન આવી ઉભું વિચાર કર ને બુદ્ધિ કસ

  માનવી પર આશ રાખી તે સતત જોતો હશે
  ઉચ્ચ હેતુ ઈશનો સમજાય તો જેવન સરસ

  પ્રેમના પ્રવાહમાં તું રાતદિન ભીંજાય પણ
  વિપરીત સમાજના રિવાજની સામેય ધસ

  અફલાતૂન.

 2. Happy 2010 !
  રોજ સૂરજ આવતો અજવાળવા અંતઃકરણ
  કેટલું દેવત્વ પામ્યો, કેટલું કાઢ્યું તમસ …
  જૂના વરસનો અંત અને નવા વરસનું આગમન એટલે જીવનનું સરવૈયું કાઢવાનો વખત …

 3. વાહ દિલિપભાઈ ખૂબ સરસ ગઝલ તમને પણ નવા વર્ષની મુબારકબાદ..દરેક પંકતિઓ અર્થપૂર્ણ છે
  વિપરીત સમાજના રિવાજ સામેય ધસ..વાહ ખુબ સરસ..
  સપના

 4. રોજ સૂરજ આવતો અજવાળવા અંતઃકરણ
  કેટલું દેવત્વ પામ્યો, કેટલું કાઢ્યું તમસ …

  શ્રી દિલીપભાઈ

  સરસ વિચારભાવના શબ્દાંકનથી શોભતી ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. સ્‍નેહવર્ષા અવગણી નીંદે નગરજન તવકૃપા
  મીટ માંડી રાહ જોતાં ગામડે જઇને વસ

  હજારો નિરાશામાં એક આશા છુપાઇ છે.
  નગરોમાં નીંદા પણ ગામડે તો સ્નેહ.

  નવા વર્ષમાં એ સ્નેહ બધેથી મળે તેવી શુભેચ્છાઓ, દિલીપભાઇને.

  સરસ કવિતા!!

 6. રોજ સૂરજ આવતો અજવાળવા અંતઃકરણ
  કેટલું દેવત્વ પામ્યો, કેટલું કાઢ્યું તમસ …

  સરસ દિલિપભાઇ.. નવા વર્ષના અભિનંદન..અને શુભેચ્છાઓ

  લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s