ખીચડી – કૃષ્ણ દવે

કવિમિત્ર કૃષ્ણ દવેનું તરોતાજા કાવ્ય આપ સમક્ષ રજુ કરું છું. આપના પ્રતિભાવની અપેક્ષાસહ..-દિલીપ

17 thoughts on “ખીચડી – કૃષ્ણ દવે

 1. Very Nice Dilipbhai..gr8

  ભરેલા છે હૈયા માં નેહ, અખૂટ એટલા વિચાર છે,ખુલતા નથી અધરો ફક્ત, નહી તો વાતો હજાર છે. બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,છટકવું નથી “શૂન્યમનસ્ક” ફક્ત, નહીં તો બહાનાં હજાર છે અધર

  Jignesh

 2. અરે! હવે તો દેશમાં ય ચકલીઓની વસ્તી જ ઘટી ગઈ છે.

  પહેલાં તો ચકલી હકથી એનો માળો મારૂં ઘર હકથી પોતાનું ઘર સમજીને બાંધતી. અને આખો દિવસ ચીં ચીં થયા રાખતું. અરે! એના માળા માટે લાવવામાં આવતા તણખલાઓનો ક્ચરો સાફ કરવા માટે ઘરમાંથી બે-ત્રણ વાર કચરો વાળવો પડતો.

  અહિં ક્યારેક ચકલી જોવા મળે છે.
  એનાથી કોઈ માળો બંધાતો નથી

  તુટી જાય છે સબંધ જ્યારે ક્યારેક
  એ સાવ સહેલાયથી સંધાતો નથી.

  ક્રુષ્ણ દવેની સુંદર રચના.
  ચકા-ચકીના માધ્યમથી એમણે આપણી વાત સરળતાથી કહી દીધી!

  આપનો આભાર દિલીપભાઈ.

 3. શ્રી દિલીપભાઈ
  ચકા-ચકીના પ્રતિક વડે દેશના મોટા ભાગના લોકોની વેદનાને સુંદર રીતે ગુંથી રજૂ કરી છે. ધન્યવાદ ! કાવ્ય માણ્યું અને સાથે સંવેદનાઓ આ નહિ નથાતી મોંઘવારી અને રાક્ષસ જેવા સત્તાધીશો વિષે નફરતની આગ પણ પ્રજવળી ઉઠી ! ખેર ! આવજો !

  સ-સ્નેહ
  અરવિંદ

 4. ચકા અને ચકી..ચોખાનો ડાણો લાવી,

  ભાઈ મોંઘવારીમાં તરાપ વાગી ભોજન પરજ,કેટલી સરસ રીતે

  ભાવ કવિએ ગૂંથી હૃદયની વેદના ઠાલવી દીધી.

  સુંદર વ્યંગ કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ,

 5. કૃષ્ણકાંત ભાઈની રચનાઓ હમેશા સમયની સાથે તાલ મિલાવતી હોય છે. ચકલા અને ચકલીની સામાન્ય વાતને સાંપ્રત પરિસ્થિતિના વાઘા પહેરાવી કેટલી ધારદાર રીતે રજૂ કરી છે.
  ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે … બહોત ખુબ.

 6. કૃષ્ણભાઈની આ રચના મેં ધીરુભાઇના સ્વમુખે સાંભળી ..ત્યારે પણ ગંઇ હતિ અને અત્યારે પણ વાંચવાની મજા આવી..
  આભાર દિલીપભાઈ

  સપના

 7. Modern Technology has brought laurels to human life.However, it is one side of the coin.On the other it has brought the ruins of flora and fauna,affecting the surroundings,to the gr8 extent,inviting all calamities like Tsunami.earthquake,droughts,etc

  And,the sparoows are the part of the flora and fauna.When u awake in the misty morning,chirping of birds,spacifically sparrows make one eternally delightful.Alas! that scenario has been lost due to sparrows got disappeared due to mobile communication towers which emenate horrendous Electro magnetic emissions which have virtually killed sparrows..!!!!

  The poem points in this direction in a subtle way!A wonderful message has been dipicted by the modern poet Krishna Dave.

  Howver,the journey to this wonderful poetry is brought about by another gr8 poet Dilipbhai to whom I gave standing ovation!!Hats off Dilipbhai!

  Dr.Hemendra Joshi.

 8. Mara Mitro,

  Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.

  Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.

  Tamaro Mitr

  Tushar & Sima Patel

 9. hi dileep bhai,
  hu chicago june 18/19 kavi samelanma javano chu, mane ashraf bahi tarafthi Invitation mlel Che, tyaa kavi krishna davene malavanu thashe, lagbhag tyaa 400 thi 450 loko hajari aapshe, kadach vadhare pan hoy shake, Bombay thi anil josh ane bhavnagar thi vinod josh aavvana che. U.S.A. thi kavi tarike hu ane my dear friend chandrkant shah(boston)thi aavshe, aa hu work par thi time chorine lakhiraho che, I am really busy at work!

 10. પિંગબેક: 2010 in review | II લેસ્ટરગુર્જરી II

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s