મિત્રો, આજે આપની સમક્ષ કૃષ્ણ દવેનું કાવ્ય રજૂ કરું છું અને તેમને પણ લેસ્ટર શહેરના શ્રોતાઓ સમક્ષ રજૂ કરું છું જેથી આનંદ બેવડાયો છે કિંચીત ગુર્જરીનું કાર્ય કર્યાનો સંતોષ થશે અનેક મિત્રોનો સહકાર સાંપડ્યો છે ને વધુ સાંપડે તેવી આશા છે જેથી કાર્યક્રમનો લાભ વધુ ને વધુ લોકોને મળી રહે તે જ અપેક્ષા -દિલીપ ગજજર,
આવ શબ્દની પાસે ,
એક જ પળમાં આખા ભવનો થાક ઉતરી જાશે
આવ શબ્દની પાસે.
આવ તને હું યાદ કરાવું તારે હોઠે બોલાયેલા
સૌથી પ્હેલાં એક શબ્દને;
આવ તને હું યાદ કરાવું હૂંફાળા ખોળે ઉછરેલા
માં જેવા એ નેક શબ્દ ને;
આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ પ્રકાશે.
આવ શબ્દની પાસે
બાળક જેવા શબ્દો પાસે પથ્થર પાણી પાણી
ભીતરનો અકબંધ ખજાનો ખોલી આપે વાણી ,
પછી મૌનના મહાસમંદરમાં ભળવાનું થાશે.
આવ શબ્દની પાસે.
-કૃષ્ણ દવે
તેમના ‘વાંસલડી ડૉટ કૉમ’ કાવ્યસંગ્રહમાંથી સાભાર.
Leaflet Design by Dilip Gajjar
Read the Post….Enjoy the Evening with Krushna Dave !
DR. CHANDRAVADAN MISTRY(Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Dilipbhai…I know you are busy with the organisation of this Event….but if you have the time please visit my Blog !
ALL the BEST fot JULY,30th 2010 !
Thank you. I’am sure it will be a great evening with Krushna Dave. It will be a new and enjoyable experience for all.
Wish you success.
કૃષ્ણભાઈને અમદાવાદના આ જણના જય શ્રી કૃષ્ણ.
ચાલો ને સાથે રમીએ … પળ બે પળ ..
એમના વિશે ટૂંક માહિતી –
http://sureshbjani.wordpress.com/2008/09/03/krushna-dave/
આવ તને હું યાદ કરાવું તારે હોઠે બોલાયેલા
સૌથી પ્હેલાં એક શબ્દને;
આવ તને હું યાદ કરાવું હૂંફાળા ખોળે ઉછરેલા
માં જેવા એ નેક શબ્દ ને;
આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ પ્રકાશે.
આવ શબ્દની પાસે
———–
માતૃભાષાપ્રેમની આનાથી સુંદર બીજી શી અભિવ્યક્તિ હોઈ શકે?
દિલીપભાઈ અભિનંદન કૃષ્નભાઈને તથા આપને..પ્રોગ્રામ સકસેસ્ફુલ થાય એવી દુઆ ..કૃષ્નભાઈનુ કાવ્ય ગમ્યું..પહેલા શબ્દ માં પછી આ શબ્દોનો ખજાનો ખૂલી ગયો..એપણ માંના આશિર્વાદ જ હશે….કાશ હું પણ આવી શકતી ત્યાં !!
સપના
કૃષ્ણ દવે શિકાગોના ૧૭ જુલાઈના અશરફભાઈ આયોજિત કાર્યક્રમમાં આવે જ છે. આપ તેમને ત્યાં મળી શકશો અને ધારો તો તમારી ‘ખૂલી આંખનાં સપનાં’નો વિમોચન પ્રસંગ ગોઠ્વી શકશો.
-દિલીપ ગજજર
કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા.
ભીતરનો અકબંધ ખજાનો ખોલી આપે વાણી…
સુંદર
kaaryakrama nee safalataa maate khoble khoble shubhechhaa
Dear Dilipbhai
Thank you very much for orgenise event with Krushnbhai Dave.. I know him and I enjoyed his poem a lot.. Gujarati People must joint with this program at
Krushna Dave a prominent Gujarati poet from Gujarat who will recite his poems
On Friday 30th July 2010
From 7.00 to 9.30pm
at Sanatan Mandir Hall
84, Waymouth Street, Leicester LE4 6FQ
Tel.0116 2661402
શ્રીદિલીપભાઈ
શ્રીકૃષ્ણદવેજી એટલે સ્પર્શીશી જતા ભાવ જગતના કવિ.
આપનો આ સેવા સહયોગ ,સાહિત્યનો સેતુ બની સૌને લાભ પહોંચાડશે.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Dear Dilip
Thanks for your invitation to attend the event organised at Leicester in honour of Krishna Dave.
I have heard quite a few things about K. D’s Gujarati poetic creations from our friend Gazal Samraat(title given by Shabda Setu- Kenada) Adam Tankarvi and according to the Email I have recieved from Amar Bhatt a singer and by profession a Lawyer from Ahmedabad, Krishna Dave on his visit to UK would very much like to meet Adam Tankarvi. And I believe both of them are going to be your guests prior to the Leicester programme.
We the officials of the Gujarati Writers’Guild-UK have also been invited by the Birmingham Gujarati Language & Literary Group Secretary Mrs.Saryuben Patel to attend KD & Adam Tankarvi’s programme on Thursday 29th July 2010 where we shall have the opprtunity to have a chat with Krishna Dave.
Siraj Patel “Paguthanvi”
Secretary – Gujarati Writers’Guild UK (Estd:1973)
કાર્યક્રમ મે અંહી બેઠા માણ્યો હોય તેવો આનંદ થાય છે.
બાકી કવિ શ્રી કાગની વાણી યાદ આવી ગઇ.
મુખેથી જોને ’મા’ કહું ને મને નાનપણ સાંભરે..