અચાનક મને એમ મળવા તું આવી !

મિત્રો, આજે આપની સમક્ષ સ્વરચિત રચના રજુ કરું છું આપના પ્રતિભાવની પ્રતિક્ષા સહ -દિલીપ ગજજર

9 thoughts on “અચાનક મને એમ મળવા તું આવી !

  1. દિલીપભાઈ સરસ નઝમ બની છે..દરેક શે’ર કાબિલે તારિફ છે પણ મને સૌથી વધારે મકતાનો શે’ર ગમ્યો અને આ લાઇનો ખૂબ જ ગમી
    પરી પાંખ ફેલાવી ગગને ઉડે છે…
    પ્રેમસભર કાવ્ય..ખૂબ ગમ્યુ..
    સપના

  2. અચાનક મળે અને આસપાસ બધું રંગીન બનાવી દે આગમન કોને ન ગમે ? એવા આગમનની ખોજ કે પ્રતિક્ષા પણ પરમ સમીપે જ લાગે ને! મઝાની રચના દિલીપભાઈ.

  3. પ્રતિક્ષા એ જ પરમાનંદ… પ્રતિક્ષામાં જે સુખ છે એ મિલનમાં ક્યાં ? સરસ ભાવાભિવ્યક્તિ.. લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s