‘અનમોલ’ આલ્બમ !!!મધુરા સૂર અને સંગીત કવિના બોલ  લાવ્યા  છો,
તમે તો ગુર્જરીની ભેટ આ ‘અનમોલ’ લાવ્યા છો

કળા તેની સીમાએ જઈ ઈબાદત થઇ જતી તેની

કદર  ઓછી પડે  તેવી  કલાનો  તોલ લાવ્યા  છો

-દિલીપ ગજજર,

 9 thoughts on “‘અનમોલ’ આલ્બમ !!!

 1. મુબારક કવિશ્રી બેદારભાઈ.ગઝલ ખૂબ સરસ છે..

  આ લાઇનો ખૂબ ગમી..
  કોણ જાણે એ હતી કેવી વિરહની રાતે કે
  આંખમાં આંસુ હતાં પણ સહેજે રોવાયું નહીં…મનહરભાઇના અવાજમાં ક્યારે સાંભળવા મળશે?હા દિલીપભાઈ બેદાર ભાઇનું સ્કેચ સરસ છે

 2. વૈદ્ય સૌ લાચાર થઇ ; નિરાશ થઇ પાછા ગયા
  દર્દ મારા દિલતણું તેઓથી પરખાયું નહીં
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Nice Gazal !…Being a Doctor, I selected these lines…Just in the mod og Gazals, I had given my Tribute to ALL Gazalkaro by a Post in HEALTH Section of my Blog Chandrapukar & the LINK to see that Post is>>>>

  http://chandrapukar.wordpress.com/2010/08/21/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%80%e0%ab%a7%e0%ab%a9-%e0%aa%9c%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b2-%e0%aa%9a%e0%aa%b0/#comments
  Those with the interest can visit my Blog !
  Bedarbhai ..Nice Gazal…Thanks, Dilipbhai for publishing as a Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhat, thanks for your visit/comment on Chandrapukar !

 3. કવિશ્રી બેદારજીને અઢળક અભિનંદન……
  શ્રી મનહરભાઈના મખમલી અવાજનો હું કાયમ “આશિક” રહ્યો છું.
  ‘અનમોલ’ આલ્બમમાં લેવાયેલી ગઝલ પણ સુંદર છે.
  આતુરતાપૂર્વક પ્રતીક્ષા રહેશે.

 4. જે કદી ધાર્યું હતું તે કામ કંઈ આવ્યું નહીં
  એ હતા સામે છતાં મારાથી બોલાયું નહીં

  Wow! Mind-blowing ! I enjoyed this gazal by ‘Bedar’bhai. Good selection of words…poet’s words.
  Congratulations.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s