
परे च न विजानन्ति मयमेत्थ यमामसे, ये च तत्थ विजानन्ति ततो सम्मन्ति मेघगा.
हम सभीको एक दिन यहां से जाना है, इस तथ्यको सामान्य लोग नही जानते
जो ईस तथ्यको जानते है, उनके सारे कलह( विकार) शान्त हो जाते है…
-बुद्ध वचन. धम्म पद
મિત્રો, તાજેતરમાં અમારે ત્રણે ગુર્જરીગઝલ ને કારણ નજીક આવવાનું બન્યું..અને યુ.એસ.(Lake Park )સ્થીત શિતલ જોષીને આ વિચાર આવ્યો..તેમને મોક્લી આપેલ ગઝલ ત્રિવેણી સહર્ષ રજુ કરું છું..આશા છે આપ આ ઉગતા શીતલના પ્રયોગને પ્રતિભાવ આપી બિરદાવશો.
ગઝલ ત્રિવેણી…..ત્રણ ગઝલકારોની એક સહિયારી ગઝલ