પ્રેમનો દિન છે જગે હાય વેલેન્ટાઈન દિન છે ખરે !(આરતિ)

મિત્રો, આજે હળવા રંગની વેલેન્ટાઈન ડે નિમિત્તે રચના રજુ કરું છું..કોમ્પ્યુટર કીબોર્ડના સમયમાં કલમ થી લખવાનું સાવ ભૂલાય ન જાય માટે આજે હસ્તાક્ષરમાં…આશા છે આપને ગમશે…આરતિ જેવા ઢાળમાં…..
પ્રેમનો દિન છે જગે હાય વેલેન્ટાઈન દિન છે ખરે !( આરતિ)

Advertisements

9 thoughts on “પ્રેમનો દિન છે જગે હાય વેલેન્ટાઈન દિન છે ખરે !(આરતિ)

  1. આદરણીય દિલીપભાઈ,
    સુંદર મઝાના ઢાળમાં આરતીનું પ્રાગટ્ય થયું છે. જયારે કોઈ પ્રેમી તાજ મહેલ જેવી
    પ્રતિકૃતિ બનાવશે ત્યારે આ ગોવિંદ બાપુ પુજારી બની આજ આરતી કરાવશે ( મજાક )
    પ્રેમ સાચો કળજુગમાં દિલીપ હવે ક્યા જોવા મળે
    શેરીમાં પીધેલ પ્રેમી ફિલ્મી દ્રશ્યો નજરે ચડે
    વાહ દિલીપભાઈ આરતી રૂપી પ્રેમ ગીતને ચાર ચાંદ લગાવી દીધા… અભિનંદન.

  2. ભાવવાહી પ્રેમ આરતી
    આમેય વેલેન્ટાઇન ડે એ યુકેની પ્રાદેશિક પરંપરા છે. નોરફોકમાં એક પાત્ર છે ‘જેક’ વેલેન્ટાઇન તે ઘરનું પાછલું બારણું ખખડાવીને બાળકો માટે મીઠાઇઓ અને ભેટ-સોગાદો મૂકી જાય છે. મિજબાનીઓ કરાવતો હોવા છતાં પણ કેટલાંક બાળકોને આ રહસ્યમય માનવીની બીક લાગે છે. વેલ્સમાં કેટલાક લોકો સંત વેલેન્ટાઇન ડેના બદલે કે તેની જેમ જ તારીખ 25મી જાન્યુઆરીના રોજ ડાઇડ સાન્ટેઝ ડ્વિનવેન (સંત ડ્વિનવેન દિન )ની ઉજવણી કરે છે. વેલ્સના પ્રેમીઓના પ્રોત્સાહક એવા સંત ડ્વિનવેનનાં માનમાં આ દિનની ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે કેથલિક ગણાતા દેશ ફ્રાન્સમાં વેલેન્ટાઇન ડેનું સામાન્ય નામ એટલે કે સંત વેલેન્તિનના નામે ઓળખવામાં આવે છે. તેની ઉજવણી પણ અન્ય પશ્ચિમી દેશોની જેમ જ કરવામાં આવે છે. સ્પેનમાં વેલેન્ટાઇન ડેને સાન વેલેન્ટિનના નામથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી યુકેની જેમ જ કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટેલોનિયામાં ગુલાબ અને પુસ્તકોના આદાન-પ્રદાન કરનારા આ જ પ્રકારના તહેવાર લા દિઆદા દ સાન્ત જોર્ડી (સંત જ્યોર્જ દિન)એ સ્થાન લીધું છે. પોર્ટુગલમાં સામાન્યતઃ તેને દિઆ દોસ નામોરાદોસ (પુરુષ/સ્ત્રીમિત્રનો દિન) તરીકે ઓળખવામાં આવે છે.

  3. આદરણીયશ્રી.દિલિપભાઈ

    ખુબ જ સરસ રચના

    દિલીપ એટલે………….!

    દિ…..દીપવું

    લી … લીપિ

    પ….પેન જેમના હાથમાં શોભે છે તે…..દિલીપભાઈ

    બીજો અર્થ મારા મતે સુંદર લીપિમાં લખે તે દીલિપભાઈ

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

    સર સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગની મુલાકાતે પધારશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s