પ્રણયગાન હું ગુનગુનાવી શકું છું

મિત્રો આપ સમક્ષ રજુ કરું છું એક સ્વરરચિત હસ્તાક્ષરી રચના આશા છે આપને ગમશે.આ તરહી રચના છે..એક પન્ક્તિ લઈને રચાયેલ..”હું સહરામાં ગુલશન બનાવી શકું છું”(૨૬/૧૨/૯૨) કદમ ટંકારવીના  ‘આવરણ’ સમગ્ર ગઝલ સંગ્રહમાં  તેઓએ તથા ઘણા  શાયરોએ આ પંક્તિ પરથી ગઝલ  સરજી છે..આખો સંગ્રહ જ પંક્તિ પર આધારિત ગઝલો પર છે..ગેરસમજ ન થાય માટે જ સંકેત.

હું છું કોણ તેનો અને તેજ હું છું
હું સોહમની ધૂણી ધખાવી શકું છું
હવે સત્ય કહેતા ખસી જાય મિત્રો
પ્રતિષ્ઠાને ઠોકર લગાવી શકું છું

21 thoughts on “પ્રણયગાન હું ગુનગુનાવી શકું છું

 1. આદરણીય દિલીપભાઈ તમો એ ખુબજ સારી રચના પીરસી છે પ્રેમ અઢી અછર નો પણ અગણિત જયારે પ્રેમ ની સત્યતા મન માં જાગે .સુભેછા સહ.

 2. પ્રેમની ખુમારી અને તેની નિષ્ઠા ચીરેલી છાતીમા દેખાતી શ્ર્ધ્ધા અને દ્રઢતા જેમ અહી
  વ્યક્ત થઈ છે.

 3. શ્રી દિલીપભાઈ
  સીમાઓ ગગન સમ , જ્યાં પડે પ્રેમ સમ
  અને
  પ્રેમ ચાહત કે મમતા , દિલીપને સદા ગમતા
  ખૂબ જ સુંદર અને ગમી જાય તેવી રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • આભાર સુરેશભાઈ, મારા જ હસ્તાક્ષર છે જ્યારે આ રચના સર્જાઈ..આભાર સુરેશભાઈ, મારા જ હસ્તાક્ષર છે જ્યારે આ રચના સર્જાઈ…ઉપરની બે તસ્વીર કહી દે છે
   શબ્દ મહતવની વાત છે…શબ્દ્જ્ઞાનાનુપાતી વસ્તુશૂન્ય વિકલ્પ..

 4. વાહ વાહ કલાકાર..વાહ તમે ભાઇ કૈક નવિનતા લાવતા હોવ છો….અને આવું કૈક નાવિન્ય જોવાની મઝા આવે છે….પણ છેલ્લા શેર પ્રમાણે બાપા કાઇ કરતા નહી….હો

 5. પિંગબેક: પ્રણયગાન હું ગુનગુનાવી શકું છું « « GujaratiLinks.comGujaratiLinks.com

 6. પિંગબેક: કવિતા-કેલિગ્રાફી

 7. પિંગબેક: કવિતા-કેલિગ્રાફી « હોબીવિશ્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s