મૈત્રીનું મુલ્ય જીવનમાં અનેક ગણું ઉંચું છે .. જેના જીવનમાં મિત્ર નથી એ ક્યારેય મૈત્રીના મહત્વને સમજી ના શકે .. જીવનરૂપી બાગમાં મિત્ર એ સુંદર ફૂલ છે, જેની મૈત્રીની મહેકથી જીવન મહેકી ઉઠે છે .. પરંતુ અગર જો મૈત્રીનું ફૂલ મુરઝાયું તો જીવન પાનખર સમું દિસે છે.. આ ગીતમાં પણ, એક મિત્ર ની નારાજગીથી બીજો મિત્ર વિહવળ બની શંકર ભગવાનને પ્રાર્થના કરે છે… મૈત્રીના એ ફૂલને ફરી ખિલવવા અર્ચના કરે છે ..આ ગીતને સ્વ. કિશોરદાએ સ્વર આપેલ .. અને અત્રે પ્રસ્તુત ગીતમાં મિત્ર શ્રી દિલીપભાઈએ ખૂબ જ સરસ ભાવ વહી સ્વર વહાવ્યો છે … ! -ચેતુબેન ચાહ
रुठा यार फीरसे मनाना पडेगा
मधुर प्रितका गीत गाना पडेगा
मै मन्दिर तो युं रोज जाता नही पर
तेरे दर पे सर अब झुकाना पडेगा
-दिलीप
भोले ओ भोले तू रूठा दिल टूटा
मेरे यार को मिला दे वो प्यार फिर जगा दे २
क्या होगा फिर तेरा गौरी जो रूठ जाये
शंकर तेरे माथे का चंदा जो टूट जाये
दम दम दम डमरू ना बाजे
बम बम बम फिर तू ना नाचे
यार अगर ना माने मेरे यार को…….
वो बिछड़ा तो कसमसे फिर में ना जी सकूँगा
मेरे भोले तेरे जैसे मैं ज़हर ना पी सकूँगा
जिस्म हू में वो जाँ है मेरी
उसको नहीं पहेचान है मेरी
प्यार मेरा तूँ जाने मेरे यार को …..
Film: Yarana (1981)
Originally sung by Kishorkumar