भोले ओ भोले / मैत्रीभाव भरा गीत

મૈત્રીનું મુલ્ય જીવનમાં અનેક ગણું ઉંચું છે .. જેના જીવનમાં મિત્ર નથી એ ક્યારેય મૈત્રીના મહત્વને સમજી ના શકે .. જીવનરૂપી બાગમાં મિત્ર એ સુંદર ફૂલ છે, જેની મૈત્રીની મહેકથી જીવન મહેકી ઉઠે છે .. પરંતુ અગર જો મૈત્રીનું ફૂલ મુરઝાયું તો જીવન પાનખર સમું દિસે છે.. આ ગીતમાં પણ, એક મિત્ર ની નારાજગીથી બીજો મિત્ર વિહવળ બની શંકર ભગવાનને પ્રાર્થના કરે છે… મૈત્રીના એ ફૂલને ફરી ખિલવવા અર્ચના કરે છે ..આ ગીતને સ્વ. કિશોરદાએ સ્વર આપેલ .. અને અત્રે પ્રસ્તુત ગીતમાં મિત્ર શ્રી દિલીપભાઈએ ખૂબ જ સરસ ભાવ વહી સ્વર વહાવ્યો છે … ! -ચેતુબેન ચાહ

रुठा यार फीरसे मनाना पडेगा
मधुर प्रितका गीत गाना पडेगा
मै मन्दिर तो युं रोज जाता नही पर
तेरे दर पे सर अब झुकाना पडेगा
-दिलीप

भोले ओ भोले तू रूठा दिल टूटा
मेरे यार को मिला दे वो प्यार फिर जगा दे २

क्या होगा फिर तेरा गौरी जो रूठ जाये
शंकर तेरे माथे का चंदा जो टूट जाये
दम दम दम डमरू ना बाजे
बम बम बम फिर तू ना नाचे
यार अगर ना माने मेरे यार को…….

वो बिछड़ा तो कसमसे फिर में ना जी सकूँगा
मेरे भोले तेरे जैसे मैं ज़हर ना पी सकूँगा
जिस्म हू में वो जाँ है मेरी
उसको नहीं पहेचान है मेरी
प्यार मेरा तूँ जाने मेरे यार को …..

Film: Yarana (1981)
Originally sung by Kishorkumar

Music Director: Rajesh Roshan

13 thoughts on “भोले ओ भोले / मैत्रीभाव भरा गीत

 1. સાચા હ્રુદયની વાત ભોળો જરુર માને

  યાદ આવે
  मैं ने समझा था कि तू है तो दरख्शां है हयात
  तेरा ग़म है तो ग़म-ए-दहर का झगड़ा क्या है
  तेरी सूरत से है आलम में बहारों को सबात
  तेरी आंखों के सिवा दुनिया में रक्खा क्या है
  तू जो मिल जाये तो तक़दीर निगूं हो जाये
  यूं न था मैंने फ़क़त चाहा था यूं हो जाये
  और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा
  राहतें और भी हैं वस्ल की राहत के सिवा

  मुझ से पहली-सी मोहब्बत मेरी महबूब न मांग

  अनगिनत सदियों के तारीक बहीमाना तलिस्म
  रेशम-ओ-अतलस-ओ-किमखाब में बुनवाये हुए
  जा-ब-जा बिकते हुए कूचा-ओ-बाज़ार में जिस्म
  ख़ाक में लिथड़े हुए ख़ून में नहलाये हुए
  जिस्म निकले हुए अमराज़ के तन्नूरों से
  पीप बहती हुई गलते हुए नासूरों से
  लौट जाती है उधर को भी नज़र क्या कीजे
  अब भी दिलकश है तेरा हुस्न मग़र क्या कीजे
  और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा
  राहतें और भी हैं वस्ल की राहत के सिवा

  मुझ से पहली-सी मोहब्बत मेरी महबूब न मांग

  • मुझ से पहली-सी मोहब्बत मेरी महबूब न मांग
   प्रग्याजुजी, आपने बहोत ही अच्छा दिलसे प्रतिभाव दिया है पढकर खुशी हुई..आपकी कोट की हर कडी पढकर महसूस की…

 2. આદરણીય દિલીપભાઈ આપશ્રી એ ખુબજ સારું ગીત પસંદ કર્યું અને ગાયું છે શ્રાવણ માસ નો પ્રારંભ થય ચુક્યો છે અને ભોળા નાથ ને યાદ કરી ને તમો એ અમો ને પાવન કર્યા છે.આપશ્રી અને પરિવાર ને અમારા હર હર મહાદેવ.તેમજ તમામ મિત્રો ને પણ…શુભેછા સહ.

 3. શ્રી દિલીપભાઈ
  ગીત ,સંગીત, સ્વર અને વીડીઓ શ્રાવણમાં ભોળાનાથની કૃપાની જેમ
  ભીંજવી ગયા. એક પોકાર અને વ્યક્તથતી ભાવના સરસ રીતે છલક્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s