ખીલવામાં કળીને નહીં વાર છે

EkKali2ખીલવામાં કળીને નહીં વાર છે
રક્ષવા બાગને કોણ તૈયાર છે ?

ડાળના કંટ્કો સુચવે છે મને
જ્યાં ફકત વાસના ત્યાં નહીં પ્યાર છે

*******
સૌ સર્જનનું ગૌરવ કરવું આથી સુંદર ઘટના શું ?
એક બીજાનું શોષણ કરવું આથી બદતર ઘટના શું ?
ભેદભાવના શિકાર થઈને વિષય વિકારના ગ્રસ્ત બનીને
બાગને ઉજ્જડ કરતાં રહેવું આથી નડતર ઘટના શું ?
સાર લઈ સંભાળ રાખી પ્યારભર્યો વ્યવહાર રાખી
માનવતા ઉપહાર બનવું આથી નવતર ઘટના શું ?
-દિલીપ ગજજર.
Image taken on Dec.2012

3 thoughts on “ખીલવામાં કળીને નહીં વાર છે

  1. ખુબજ સારી રચના આપ શ્રી એ પીરસી છે અને ઉતમ ઇમેજ સાથે સાથે સમય સમય ની વાત છે ક્યાય વહી જાય છે ડાળ ના કંટકો સૂચવે છે જ્યાં ફક્ત વાસના ત્યાં નહિ પ્યાર …ખુબજ હર્દય પર્શી છે શુભેછા સહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s