જગ આખામાં કોણ સુંદર ? Posted on જુલાઇ 15, 2014 by Dilip Gajjar 2 જગ આખામાં કોણ સુંદર ? જેને ચાહો તેજ સુંદર દિલમાં તારી છબી વસી ગઈ, પ્રેમલ સ્નેહલ અનુપમ સુંદર -દિલીપ ગજજર.