જગ આખામાં કોણ સુંદર ? Posted on જુલાઇ 15, 2014 by Dilip Gajjar જગ આખામાં કોણ સુંદર ? જેને ચાહો તેજ સુંદર દિલમાં તારી છબી વસી ગઈ, પ્રેમલ સ્નેહલ અનુપમ સુંદર -દિલીપ ગજજર. Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
ખુબ જ સરસ રચના છે સુંદર તસ્વીર માં આ રચના અદભુત સુંદર લાગે છે આપ નો ખુબ ખુબ આભાર સહ। .
Thanks Dear Bharatbhai.