દિલની વાત

મિત્રો, આપણી સમક્ષ એક રચના રજુ કરું છું આશા છે ગમશે
-દિલીપ ગજજર.

RasovaisahLG

18 thoughts on “દિલની વાત

 1. બહુત ખૂબ, દુબારા…દુબારા!

  જે પ્રેમ પામ્યા પ્રેમરસ પાતા રહે દિલીપ,
  તે પ્રેમરસ સાક્ષાત્ ! જરા દાદ આપજો.

  અભિનંદન, દીલીપભાઈ; ઘણા સમય બાદ પરોક્ષ દર્શન થયાં, કહળા (કુશળ) છો કે ?

 2. આદરણીય શ્રી દિલીપભાઈ આપે ખૂબ જ ઉમદા રચના બનાવી છે શાસ્ત્રે કરેલા તર્ક કામ લાગશે નહીં સાચે જ શાસ્ત્ર ના નામે ચારી ખાતા
  કહેવાતા ધર્મ ગુરોઓ અને ઠગે શ્વરો ને આ ઉમદા લપડાક છે.

 3. આજે પહેલી વાર આપના બ્લૉગની મુલાકાત લીધી અને આટલા લાંબા સમય સુધી તેના રસાસ્વાદથી વંચિત રહ્યો તેનું દુ:ખ થયું. અત્યંત આનંદથી માણ્યો! ‘રસો વૈ સહ’ ખુબ ગમી! તેને ભારતમાં પ્રસિદ્ધ થતા ‘વેબ ગુર્જરી’માં પ્રકાશિત કરી ગુજરાતના વિશાળ વાચક વર્ગમાં તેનો ગમતાનો ગુલાલ કરવાની રજા આપશો? ગઝલને pdfમાં કેવી રીતે મેળવવી તે જણાવવા કૃપા કરશો.
  આપનો
  કૅપ્ટન નરેન્દ્ર
  http://www.captnarendra.blogspot.com

   • ખુબ ખુબ આભાર, દિલીપભાઈ.
    આવતા મહિને કદાચ લંડન આવવાનું થાય તેમ છે. આપને મળવા નહિ તો ફોન પર વાત કરવાનો જરૂર પ્રયત્ન કરીશ. ખુબ આનંદ થશે આપને મળીને.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s