દૃષ્ટિ દીવડાં ગોખલે ખુદ હોય છે પ્રગટાવવાના
સૃષ્ટિ સુંદર નીરખી તે જિંદગી શણગારવાના
ઘોર નિરાશા પૂર્વગ્રહના પર્ણ ખંખેરી, દિલીપ
નવ પ્રભાતે આશ લઇ નૂતન વરસ પણ આવવાના
દૃષ્ટિ દીવડાં ગોખલે ખુદ હોય છે પ્રગટાવવાના
સૃષ્ટિ સુંદર નીરખી તે જિંદગી શણગારવાના
ઘોર નિરાશા પૂર્વગ્રહના પર્ણ ખંખેરી, દિલીપ
નવ પ્રભાતે આશ લઇ નૂતન વરસ પણ આવવાના