દૃષ્ટિ દીવડાં ગોખલે ખુદ હોય છે પ્રગટાવવાના
સૃષ્ટિ સુંદર નીરખી તે જિંદગી શણગારવાના
ઘોર નિરાશા પૂર્વગ્રહના પર્ણ ખંખેરી, દિલીપ
નવ પ્રભાતે આશ લઇ નૂતન વરસ પણ આવવાના

Wonderful Diwali message salute you Happy Diwali all of you.
નુતન વર્ષ આપ આરોગ્ય સુખ સંપતિ અર્થે સદા વસંત જેમ
ખીલી ઉઠો એવી અંતરની અભિલાષા
દિપોત્સવી પર્વનો પ્રકાશ પુંજને ચોદિશે ફેલાવે એમ આપ સાહિત્યિક
સંદર્ભે જગતને અનન્ત સુર્ય ચંદ્ર જેમ પ્રકાશી ઝગમગાવો એવી પ્રાર્થના