Happy Ram Navmi to my friends..Jay Three Ram bolo
પ્રેમરૂપી કૃષ્ણની બંસીનું હૈયે ગાન હોસત્યરૂપી રામનું જીવનમાં મારા સ્થાન હોકૃષ્ણ પાલન ગોરુપી ઇન્દ્રિયનું સમજાવજોભોગને મર્યાદા બાંધી રામ મુજને રક્ષજો-દિલીપ ગજજર.
કામ એક સાચુ કરી શ્રી રામ બોલો
પ્રાણ જાતા દેહનું શું કામ બોલો
ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો,
ના બગલમાં છૂરી રાખી રામ બોલો
સંસ્કૃતિની લાજ જગથી જાય ત્યારે
મૂલ્ય અર્થી નીકળે શું રામ બોલો
સંપત્તિ શકિત વધે ત્યાં શીલ ગાયબ
થાય ધાર્યુ રાક્ષસી પરિણામ બોલો
શ્વાન રાજા થઈ ઉકરડે જઈ ચડ્યાં
પોલ ખોલી શું મળ્યું ઈનામ બોલો
પાઠ પોપટ ટેવ પણ ભારે પડી ગઈ
મુક્ત ગગને ઉડશે ખુલે આમ બોલો
હરજગે શિર ટેકવાથી નહિ મળે તે
રામરાવણ જય ! ભલા શું કામ બોલો
હા, સ્વધર્મે મૃત્યુ શ્રેયસ્કર દિલીપ
હરપલે જીવન સતત સંગ્રામ બોલો
જય શ્રી રામ
આજે ભારતીય સંકૃતીના આધાર સ્તંભ શ્રી રામચંદ્રજી નો પ્રાગટ્ય દિન છે ..બર્થ ડે છે … શ્રી રામ ને કોઈ મોટા મહાન કહે ત્યારે પોતાની ઓળખ ..આત્માનામ માનુષમ મન્યે રામમ…
View original post 132 more words