કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

Happy Ram Navmi to my friends..Jay Three Ram bolo

II લેસ્ટરગુર્જરી II

પ્રેમરૂપી કૃષ્ણની બંસીનું હૈયે ગાન હો
સત્યરૂપી રામનું જીવનમાં મારા સ્થાન હો
કૃષ્ણ પાલન ગોરુપી  ઇન્દ્રિયનું સમજાવજો
ભોગને મર્યાદા બાંધી રામ મુજને રક્ષજો
-દિલીપ ગજજર.

કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રાણ જાતા દેહનું શું કામ બોલો

ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો,

ના બગલમાં છૂરી રાખી રામ બોલો

સંસ્કૃતિની લાજ જગથી જાય ત્યારે

મૂલ્ય અર્થી નીકળે શું રામ બોલો

સંપત્તિ શકિત વધે ત્યાં શીલ ગાયબ

થાય ધાર્યુ રાક્ષસી પરિણામ બોલો

શ્વાન રાજા થઈ ઉકરડે જઈ ચડ્યાં

પોલ ખોલી શું મળ્યું ઈનામ બોલો

પાઠ પોપટ ટેવ પણ ભારે પડી ગઈ

મુક્ત ગગને ઉડશે ખુલે આમ બોલો

હરજગે શિર ટેકવાથી નહિ મળે તે

રામરાવણ જય ! ભલા શું કામ બોલો

હા, સ્વધર્મે મૃત્યુ શ્રેયસ્કર દિલીપ

હરપલે જીવન સતત સંગ્રામ બોલો

જય શ્રી રામ

આજે  ભારતીય સંકૃતીના આધાર સ્તંભ શ્રી રામચંદ્રજી નો પ્રાગટ્ય દિન છે ..બર્થ ડે છે … શ્રી રામ ને કોઈ મોટા મહાન કહે ત્યારે પોતાની ઓળખ ..આત્માનામ માનુષમ મન્યે રામમ…

View original post 132 more words

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s