પતંગો આભમાં/Muktak

MakarSnkranti18
Dear Friends, Happy Makar Sankraanti with,…
મોજને માટે ઉડે ઊંચે પતંગો આભમાં
કાપવાનું માપવાનું ત્યાંય પેંઠુ રાજકારણ !
મુક્તિની પણ છે મજા જો દોર તેના હાથમાં,
નમ્ર થઈને શાનથી જીવી જવાનું તું જ કારણ !
દિલીપ ગજ્જર 14/1/18

Posted in અવર્ગીકૃત | 1 Reply