15 thoughts on “નયનતારા

    • ઉનાળાની તે ધગધગતી ને તનમન બાળતી ગરમી
      સ્મૃતી માં તારી ન્હાવાનું મને રાખે છે લીલોછમ
      હતું કોરું હદય જીગ્નેશનું તારા વિના વ્હાલી
      મિલનમાં તારા ભળવાનું મને રાખે રાખે છે લીલોછમ
      very nice Jignesh..keep it up to write lilichham Ghazal !
      dilip

  1. બગીચાના ખૂણે એકાંતમાં કો’ બાંકડે બેસી
    ધીમે ધીમે સરકવાનું મને રાખે છે લીલોછમ
    બરફ ; ઝાકળ નથી તું કે નથી મોસમ તું વર્ષાની
    છતાં તુજને અડકવાનું મને રાખે છે લીલોછમ
    હજારો ગમ મને ચારે તરફ ઘેરી વળે ત્યારે
    ગઝલ ‘બેદાર’ રચવાનું મને રાખે છે લીલોછમ
    દિલીપભાઇ સરસ ગઝલ બેદાર સાહેબની…હું એક લાઇન ઉમેરૂ/
    હ્રદયની છાની માની વાત તારા કાનમા બોલી
    પછી તારી સામે શરમાનુ મને રાખે છે લીલીછમ
    સપના

  2. બરફ ; ઝાકળ નથી તું કે નથી મોસમ તું વર્ષાની
    છતાં તુજને અડકવાનું મને રાખે છે લીલોછમ

    હજારો ગમ મને ચારે તરફ ઘેરી વળે ત્યારે
    ગઝલ ‘બેદાર’ રચવાનું મને રાખે છે લીલોછમ

    વાહ બહોત ખુબ … લીલાછમ્મ કરી દે તેવી મજાની ગઝલ. બધા જ શેર મજાના …

  3. લીલાછમ થવાથી શોભા અંદર અને બહાર બંન્ને જગ્યાએ ખીલે.
    સરસ ગઝલ માટે શ્રી બેદારભાઈને અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  4. હજારો ગમ મને ચારે તરફ ઘેરી વળે ત્યારે
    ગઝલ ‘બેદાર’ રચવાનું મને રાખે છે લીલોછમ…..
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Nice one by BEDAR….Enjoyed !
    DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you for New Health Post on Chandrapukar !

  5. “બગીચાના ખૂણે એકાંતમાં કો’ બાંકડે બેસી
    ધીમે ધીમે સરકવાનું મને રાખે છે લીલોછમ”

    સરસ ગઝલ, બેદારભાઈ
    ૭૦ વર્ષે આજે કોલેજના ઉચ્છૃંખલ અને ઉછરંગ દિવસો યાદ કરાવ્યા.

Leave a reply to chandravadan જવાબ રદ કરો