મિત્રો, આપ સમક્ષ રજુ કરું છું…વિપૂલ સદ સાહિત્યના અભ્યાસુ એવા જ્ઞાનવૃધ્ધ વડીલ મિત્ર, આદરણીય ઉત્સાહી, અન્યને ઉત્સાહ આપનાર, સ્થીર મતિ ભક્તિમાન અને સદા ગતિમાન આત્મીય, જિતુભાઈ રામૈયાને સપ્રેમ…૨૧ પાંદ્ડીનું ભાવપૂષ્પ..દમયંતિબહેન, જિતુભાઈ જીવનસંગી મંજુલાબેન, લીલાબહેન, આધ્યાત્મિક અને સાહિત્યરુચિ ધરાવનાર સમગ્ર પરિવાર.જીતુભાઈને તેમના બહેનો ડાબી બાજુએ દમયંતિ બહેન અને જમણી બાજુએ લીલાબહેન ..નવસારી ભારતથી મળવા આવ્યા તે પ્રસંગે તસવીર લીધેલ..તેમના બંને બહેનો આજીવન બ્રહ્મચારી છે અને માનવની સેવા જ આજીવન વ્રત છે..આવી બહેનોને મળીને સહજ ખુશી આનંદ થાય તેમની સાથે દોઢ બે કલાક પણ પણ એક મિનીત જેવા જ લાગ્યા અને સત્સંગમાં જે સુખ મળ્યુ તે તો જાણે..સ્વર્ગીય..જીતુભાઈ યોગ શિક્ષક પણ અને જીવેતે શરદઃશતમ.. શતાયુ થવાની વ્રુત્તિના પણ નિસંકોચ ધારક..આવા માનવો પ્રત્યે સમાજ મોટેભાગે હાંસીપાત્ર વર્તન અને કદી તો ઉપહાસ કરતો વર્તાય છે..મારે મન આ માવના ગુણ દિપકનું ગૌરવ છે..જેમનું સામિપ્ય ૨૧ વર્ષથી છે..
અગર જો વાર તહેવારે જ્તાં હો દેવના દર્શન
મળી જાતાં જણાશે કે પુનિતના દ્વાર માણસ છે
આત્મીય, જિતુભાઈ રામૈયા અંગેની છેલ્લી ચાર પંક્તીઓ અતિસુંદર
આદરણીય પ્રજ્ઞાજી, આપના પ્રતિભાવ બદલ આભાર…ઓછાવત્તા અંશે માનવમાં અનેક સદગુણો રહેલા હોય છે તે ગુણોનું સન્માન કરવું ..ઉચિત લાગે
Dear Dilipbhai
Bahuj saras. Tame genius cho!! God Bless You.
Thnaks Hansaben & Rajeshbhai.
કેટલી સરળ રીતે ઉમદા જીવનની કથા આપે ભાવ ગઝલથી મઢી લીધી.
ખરેખર શ્રી દિલીપભાઈ આપ કસબી છો. આ સંસારના તાણા-વાણાને
પારખતી દરેક પંક્તિઓ છે.
અમારા ગામના અમદાવાદમાં રહેતા ૮૦ વર્ષના શાહ સાહેબને મળવા ગયેલા અમે
ત્યારે તેમણે કહેલું હું હજું નિયમિત સ્વીમીંગ કરવા જઔં છું , પછી અમારી સાથે
તેઓ સદ પરિવારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા તે ઑફિસે લઈ ગયા , એ વાતનું
સ્મરણ થઈ આવ્યું. ખૂબજ સરસ જીવન શૈલી અને આ ગઝલ.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ, આપે કહ્યું તેમ શાહ સાહેબ અને એવા માનવો જે જીજીવીષુ વ્રુત્તિના યુવાન રહે છે અને નિરાશા બિચારી નિરાશ બની જાય છે તેમની યુવાન વ્રુત્તિ પાસે..આ મારા વૃધ્ધયુવક ૨૧ વર્ષથી મિત્રતા છે..શતાયુ થવાની મહેચ્છા હરદમ ધરાવે છે..તતવજ્ઞાન તો છે કે ન જાણ્યું જાનકીનાથે…પણ રઘુવંશી રાજાઓના જીવનો વાંચીશુ તો..સોહમાજન્મ શુદ્ધાનાં..અફલોદય કર્મણાંમ…આવા છે..તેમના બહેનો બીલીમોરાથી અહીં મળવા માટે આવેલા…બંન્ને બહેનો બ્રહમ્ચારીણી અને નર્સિંગહોમ દ્વારા સેવારત છે..આપનો આભાર પ્રતિભાવ બદલ.
પોસ્ટરૂપી શરૂઆતમાં……
જીવન જંગને જિતુભાઈ પ્રેમથી જીતનાર….
અને અંતે, …..
સત્ય એક છે…જુલ્મો સામે નહી ચુપચાપ સહેનાર છે જિતુભાઈ !
આ શબ્દો ઘણું જ કહે છે !
સરસ રચનારૂપે જિતુભાઈ વિષે કહ્યું !
>>>>>ચંદ્રવદન
Dlipbhai,..Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting Jitubhai & All to my Blog !
તમારી નિરાળી ભાષા અને અભિવ્ય્ક્તિમાં તમે જીતુભાઇનુ જીવન મૂકી આપ્યું છે.
હિમાંશુભાઈ, માનવ્યની કદર ભાવે આદરભાવે કવિ સ્વભાવે જે કંઈ લાગ્યું રજુ કરી દીધુ..૨૧ વર્ષની નિસ્વાર્થ મિત્રતા અને ગૂનો કઈ મહાપુરુષોની જ બપૌતી ..કે મિલ્કીયત નથી..માનવમાત્ર માં નાના દીપક જેમ ઝળહળે..છે..અનેક સાધારણ માનવમાં અસાધારણ.
જિતુભાઈને શત શત પ્રણામ
શ્રી અતુલભાઈ, હું તેમને આપનો ભાવ પહોમ્ચાડીશ..મારે મન આ માનવદિપકનું પૂજન છે..જે જીવન કવિતા જેમ જિવી રહ્યાં હોય તે શું કવિતા કરતા અને તેની વાહવાહ કરતાં ઓછું છે ?…આખરે કાવયનો વિષય તો જીવનમાંથી જ હોય છે ને..કોઈ રુપાળી લલનાને વખાણે તો આપણે ગુણલાંને..બિરદાવીએ..સરાહીએ..
દિલીપભાઈ આપશ્રી એ આદરણીય જીતુભાઈ રામ્યા નો પરિચય આપી ને તેમના આધ્યત્મિક કામ ની સરાહના કરી ને જે રચના આપી ખુબજ પ્રસંસા ને પાત્ર છે દુનિયા વિશાળ છે પરંતુ દુનિયા માં આદરણીય જીતુભાઈ તથા તેમના પરિવાર જેવા ખુબજ સુક્ષમ છે !!!!! ભગવાને મનુષ્ય નો અવતાર આપી ને માનવ ને અમુલ્ય જીવ ની ભેટ આપી છે જેનો સદુપયોગ આ પરિવારે કર્યો છે તેઓ ને અમારા હાર્દિક પ્રણામ છેલે બસ યહી આપ અપરાધ કરતે હે આદમી હો આદમી સે પ્યાર કરતે હો આભાર સુભેછા સહ.
સારા માણસોને અમારી સદા સલામ ને સો વંદન
લતા જ. હિરાણી